પરીક્ષા માટે ગણિત ની શરૂઆત કરતા પહેલાઃ

heart_maths

 

પરીક્ષા માટે ગણિત ની શરૂઆત કરતા પહેલાઃ
====================

– ૩૦ સુધી ના ઘડિયા (tables) પાક્કા હોવા જ જોઈએ.
– ૧ થી ૨૦ ના વર્ગ (squares)
– ૧ થી ૧૦ ના ઘન (cubes)
=====================

૧ સરળ ટ્રીક બતાવું વર્ગ કરવા માટેનીઃ

જો સંખ્યા ના અંકમાં છેલ્લે એકમ ના સ્થાનમાં ૫ આવે તો (ઊદાહરણ – ૩૫) તો વર્ગ કરવા માટે –

– ૫ * ૫ = ૨૫ કરો
– ૩ * ૪ (કેમકે ૪ એ ૩ પછીની સંખ્યા છે) = ૧૨
– માટે, ૩૫ નો વર્ગ ૧૨૨૫ થાય!

એવી જ રીતે ૯૫ નો વર્ગ ૯૦૨૫ થાય!

છે ને સરળ?

ટીપ્પણી