પત્ની અને ઘડિયાળ

- Advertisement -

9484_joke-5

 

પત્ની અને ઘડિયાળ

ઘડિયાળ ચોવીસ કલાક ટિક ટિક કરતી રહે છે અને પત્ની ચોવીસ કલાક ચિક ચિક કરતી રહે છે..

-ઘડિયાળનાં કાંટા ફરીને એ જ જગ્યાએ આવી જતાં હોય છે, એ જ પ્રમાણે પત્નીને તમે ગમે તેટલી સમજાવી લો, તે ફરી ફરીને એ જ વાતે આવી જશે અને પોતાની વાત મનાવીને રહેશે

-ઘડિયાળમાં જ્યારે 12 વાગે છે ત્યારે ત્રણેય કાંટા એક જ થઇ જાય છે, પણ પત્નીનાં જ્યારે 12 વાગે છે ત્યારે એક પત્ની પણ 6-6 દેખાઇ દે છે.

-ઘડિયાળમાં એલાર્મ વાગવાનો ફિક્સ ટાઇમ હોય છે, પણ પત્નીનાં એલાર્મનો વાગવાનો કોઇ ફિક્સ ટાઇમ નથી હોતો

-ઘડિયાળ બગડી જાય તો તે રોકાઇ જાય છે, પણ પત્ની જ્યારે બગડી જાય ત્યારે તે શરૂ થઇ જાય છે.

-ઘડિયાળ બગડી જાય તો તે મિકેનિકનાં ત્યાં જાય છે, પત્ની બગડે ત્યારે પિયર જાય છે

-ઘડિયાળને ચાર્જ કરવા માટે સેલ (બેટરી)નો ઉપયોગ થાય છે અને પત્નીને ચાર્જ કરવા માટે સેલરીનો ઉપયોગ કરાય છે.

-સૌથી મોટું અંતર એ છે તે ઘડિયાળને તમે ઇચ્છો ત્યારે બદલી શકો છો, પણ પત્નીને તમે ઇચ્છો તો પણ નથી બદલી શકતા. ઉલટું પત્નીનાં કહેવા પ્રમાણે તમારે પોતાને બદલાવું પડે છે.

 

 

ટીપ્પણી