પત્નીપીડિતોની સભા યોજાઇ….

4999_joke-1એક ચર્ચમાં બહુ બધા પુરુષો ભેગા થયા હતા.

એવામાં એકે એવી જાહેરાત કરી કે જે પણ વ્યક્તિ એની પત્નીથી ના ડરતો હોય, એ આ ખૂણામાં આવી જાય.

એક વ્યક્તિ સિવાય બધા જ પેલા ખૂણામાં જતા રહ્યા.

પેલા આગેવાને તેને પૂછ્યું, “વાહ શું વાત છે તુ ખરો મર્દ છે, તુ એવું શું કરે છે કે તારી પત્ની તારાથી ડરે છે?”

પેલો માણસ: કોણે કહ્યું તમને આવું…?

આગેવાન: તો પછી કેમ પેલા ખૂણામાં ના ગયો?

પેલો માણસ: અરે મારી પત્નીએ એ અહીં મને લેવા ના આવે ત્યાં સુધી હલવાની પણ ના પાડી છે!!!!

ટીપ્પણી