પતિએ મોડી રાત્રે પત્નીને એસએમએસ કર્યો……

- Advertisement -

4969_kole-6

 

પતિએ મોડી રાત્રે પત્નીને એસએમએસ કર્યો……

મારી જિંદગીનો અભિન્ન હિસ્સો બનવા માટે ખુબ ખુબ આભાર..

તને પામીને મારું જીવન ધન્ય થઇ ગયું…

તુ મહાન છે…

 

પત્નીનો જવાબ આવ્યો

.

.

.

.

.

.

કેટલા પેગ થયા છે….?

 

ટીપ્પણી