“ના ગજરે કી હાર”- ન્યુ વર્ઝન બાય જેંતીલાલ

0મોહરાનું આ રોમેન્ટિક ગીત યાદ છે ને ? “ના ગજરે કી હાર”…હવે જુઓ આમાં થોડા શબ્દોમાં ચેન્જ કરીએ તો કેવું કોમેડી બની જાય !

 

ન્યુ વર્ઝન બાય જેંતીલાલ :

નોંધ : ગીતને ધીમે ધીમે અને ઓરીજીનલ ટોનમાં મનમાં ગાજો…એટલે વધુ મોજ આવશે…!!

 

હા, ગજરે કી ધાર…

હા, મોતિયો કે હાર…

કયરો કેટલો શ્રીંગાર ફિર ભી ડાકણ લગતી હો…તુમ ડાકણ લગતી હો…!!

 

બસ…! હવે….પેલીનો વારો…

 

મન મેં ખાર(ઈર્ષા) ભરા…

ઔર તન કા ભાર (૧૦૦ કિલો) બડા…

તુમ તો મેરે રમેશ મેહતા હો….તુમ તો…!!

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block