નાના છોકરાને કરવી તી મોટી છોકરીને કિસ

- Advertisement -

9179_joke-6

નાના છોકરાને કરવી તી મોટી છોકરીને કિસ

એક નાનો છોકરો તેનાં પડોશમાં રહેતી છોકરીને તેનાં બોયફ્રેન્ડને કિસ કરતા જોઇ લે છે

 

નાનો છોકરોઃ મને પણ કિસ કરવા દો, નહીં તો હું તમારા મમ્મી પપ્પાને કહી દઇશ…

.

.

છોકરી ભેજાબાજ હતી એટલે બોલી- લે તુ પણ કરી લે….

.

.

નાનો છોકરો ઘણી વાર સુધી પ્રયત્ન કરતો રહ્યો, પણ તેની ઉંચાઇ ઓછી હોવાને કારણે તે છોકરીને કિસ ન કહી શક્યો

.

.

છેલ્લે તે હેરાન થઇને બોલ્યો…

.

.

.

.

.

.

.

.

ભાડમાં જાય દુનિયાદારી, જે કામ ખોટું છે તે ખોટું જ છે….હું તો તમારા મમ્મી પપ્પાને કહી જ દઇશ….!

 

 

ટીપ્પણી