નાણાકીય આયોજન કેવીરીતે કરશો?

- Advertisement -

SM230226 Whole Family

FREE Personal Finance Resources

નાણાકીય આયોજન – Fee based Comprehensive Financial Planning

શું તમે મોંઘવારીથી પરેશાન છો ? શું તમે સારી કમાણી કરતા હોવા છતાં બચત નથી કરી શકતા ? તમારી મોંઘી વીમાપૉલિસીથી પરેશાન છો ? બાળકોને ઉચ્ચશિક્ષણ આપવા માટે અને લગ્ન માટેના ખર્ચનું આયોજન કરવું છે ? શું તમે વર્લ્ડટૂર પર જવા માંગો છો ? તમે નિવૃત્તિ માટે નાણાકીય સલામતી ઈચ્છો છો ? તમારી તમામ નાણાકીય ચિંતાઓનો એક સારો ઉકેલ એટલે કે Financial Planning.

http://goo.gl/7vVO0I પરથી આજે જ Sample Financial Plan તદ્દન FREE ડાઉનલોડ કરો

 

********** શા માટે નાણાકીય આયોજન કરવું જોઈએ ? *************

સમય જતા ફુગાવો – વસ્તુની કિંમતમાં થતો ભાવવધારો તમારી ખરીદશક્તિમાં ઘટાડો કરી દે છે. ઉપરાંત, ખૂબ વહેલા મૃત્યુ પામવાનો અથવા ખૂબ મોટી ઉંમરે મૃત્યુ પામીએ એવો એક ભય રહે છે માટે નાણાકીય આયોજન કરવાની ઘણી જરૂર રહે છે. Financial Planning તમને તમારી નાણાકીય સ્થિતિને લગતું સ્પષ્ટ ચિત્ર આપે છે, તમારા નાણાકીય રોકાણોથી તમને સજાગ કરે છે, કઈ બાબતોને પહેલી પસંદગી આપવી એની ગોઠવણ કરવામાં તમને સાચી મદદ કરે છે અને તમારા નાણાકીય ધ્યેયો સાથે તમારો મેળાપ કરાવે છે, નાણાને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવાનું શીખવાડે છે,

 

**************** ગેટિંગયૂરિચ.કોમ વિશે*****************

GettingYouRich.com મુંબઈમાં આવેલી ફી આધારિત સેવાઓ આપતી કંપની છે. અમે ભારતના બાર શહેરો ઉપરાંત Australia, UAE, UK, USA. & Africa ના પરિવારોને મદદ કરી રહ્યા છીએ. IBM, Accenture, Microsoft, Capgemini, Prudential, Cognizant, TCS તેમજ અન્ય સંસ્થાઓના કર્મચારીઓ અમારા ગ્રાહકોમાં સમાવેશ પામે છે.

 

***** ફી લઈને આપવામાં આવતી અમારી નાણાકીય આયોજનની (FInancial Planning) સેવાઓ ******

 ‘મેરાવાલા પ્લાન’ બનાવી આપવામાં અમે નિષ્ણાત છીએ. તમારા નાણાકીય ધ્યેયો માટેના રોકાણ અંગેનું આયોજન કરવું હોય, નાણાકીય કટોકટી હોય, ખર્ચાળ વીમાપૉલિસી અપનાવેલી હોય, અથવા ઓછું વળતર આપતાં રોકાણો ધરાવતા હો તો અમે તમારા નાણાકીય આયોજનોમાં મહત્વનો ફરક લાવી શકીશું.

 

‘પ્રમાણિકતા’ અને ‘ગ્રાહક પ્રથમ’ની નીતિ, મૂલ્ય આધારિત સંસ્કારો અને પદ્ધતિસરનું આયોજન કરવાનો સમૃદ્ધ અનુભવ – આવા કારણોના લીધે તમે નાણાકીય આયોજનના કાર્યમાં અમારી સેવાઓ લઈ શકો છો. અમારા Comprehensive Financial Planning ના વાર્ષિક પેકેજમાં નીચે મુજબની સેવાઓનો હોય છે:

  1. તમારા માટે પદ્ધતિસરનું નાણાકીય આયોજન (Comprehensive Financial Plan)
  2. અર્ધ વાર્ષિક તપાસ (Mid Year Review)
  3. પર્સનલ ફાઇનાન્સના પ્રશ્નોનો ઉત્તમ પ્રયત્નો આધારિત સહકાર (Best effort basis support on Personal Finance Queries)

 

પેકેજની સામાન્ય રીતે કિંમત રૂ. 14,000/- , મર્યાદિત સમય માટે રૂ. 11,999/- (14% + વળતર) રાખવામાં આવી છે. પ્લીઝ, અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સ્ટાંડર્ડ ડીસ્ક્લેમર (અમારી પ્રમાણિક કબૂલાતો) અને ડિસ્ક્લોઝર (અમારી પ્રમાણિક જાહેરાતો) વાંચો – (Contact> Disclaimer).

 

*****FREE Personal Finance Resources******

Download FREE eBooks, FREE Sample Financial Plan & subscribe to our FREE Personal Finance email updates. Visit : http://goo.gl/DA10KS

ટીપ્પણી