નવી સદીનું બાળક

- Advertisement -

એક સ્કુલ ફંકશનમાં

જયારે એક છોકરી બોલવા માટે ઉભી થઇ….ત્યારે કે.જી. માં ભણતા એક છોકરાએ અચાનક તેના બે હાથથી પોતાના કાન બંધ કરી દીધા.

બીજાએ પૂછ્યું કે કેમ આમ કર્યું?

કે.જી. માં ભણતો છોકરો :

ઈ છે ને માલી દલ ફ્લેન્દ છે….ઈ હમલા જ બોલવાનું સલું કરશે કે “મારા વાલા ભાઈઓ અને બેનો” એટલે!!  હમજ્યો?

ટીપ્પણી