નવરાત્રીની બધાને શુભકામના !

સુપ્રભાત મિત્રો !

 

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા |

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ||

 

આજે આપણે સૌ નવરાત્રીના પ્રથમ દિન નિમિત્તે માં જગદંબા જોડે, અન્યાયનો પ્રતિકાર કરવા માટે શક્તિની યાચના કરીયે !

ટીપ્પણી