નવરાં વાજપાયી

Gujarati Jokes 416વાજપાયી નવરાંબેઠાં એક ખાસ મિત્ર સાથે ગપ્પા મારતા હતા….

વાત વાતમાં તેમણે પોતાના મનની અપ્રગટ ઈચ્છા મિત્ર સમક્ષ પ્રગટ કરી.

“‘યાર, હવે એકલતા બહુ કઠે છે. મને એમ થાય છે કે લગ્ન કરી લઉં. કોઈ વિધવાને પરણી જાઉં. તારું શું કહેવું છે?”

વાજપાયીનો મિત્ર:

“વિધવાને પરણ કે કુંવારીને, જેને પરણીશ તે વિધવા જ થવાની છે.”

ખાસ નોંધ – કોઈએ આને વ્યક્તિગત કોમેન્ટ ના ગણવી – ફક્ત મજાક માટે આ જોક અત્રે મૂકેલ છે!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block