ધોની અને સાક્ષીનાં લગ્નની એનિવર્સરી….

- Advertisement -

5111_joke-8

મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીનાં લગ્નની એનિવર્સરી નિમીત્તે-

સાક્ષીએ ધોનીને કહ્યું- જાનુ,એક રોમેન્ટિક ગીત ગાઓને ….

ધોની- પણ મને ગાતા નથી આવડતું…

સાક્ષી- તમે પણ….મારા માટે એક નાનું કામ પણ નથી કરી શકતા…

ધોનીઃ સારૂં, ગાઉ છું…..

બડે અચ્છે લગતે હૈં…

સાક્ષી- ઔર…

ધોની- યે ધરતી…

સાક્ષી- ઔર…

ધોની- યે નદીયાં….

સાક્ષી- ઔર….. ♥

ધોનીઃ યે રૈના…..

સાક્ષીઃ હવે બસ કરો…..આજનાં દિવસે પણ… રૈના?

 

ટીપ્પણી