ધન્ય ધન્ય ગુજરાત…ધન્ય ધન્ય ગુજરાતીઓ…..!!

- Advertisement -

420705_102035076667610_19789757_n

ધન્ય ધન્ય ગુજરાત…ધન્ય ધન્ય ગુજરાતીઓ…..!!

સમસ્ત પાટીદાર સમાજ -સુરત – ગુજરાત તરફથી ઉતરાખંડ અસર્ગ્રસ્થ લોકોને સહાય પૂરી કરવા માટે કીટ બનાવવા માં મદદ કરતા સ્વયંસેવક ભાઈઓ -બહેનો .

 

ઘઉંનો લોટ ,

ચોખા,

મગની દાલ,

ચણા,

દાળિયા,

ખાંડ,

ચા,

દોરી,

બે સાડી,

સાબુ કપડા ધોવાના,

મરચું,

હળદર,

મીઠું,

ધાણાજીરું,

રાઈ,

પ્રાઈમસ,

છ થાળી,

છ વાટકી,

છ ગ્લાસ,

છ ચમચી,

ત્રણ તપેલી,

ત્રણ સ્ટીલ ડબ્બા,

બ્રશ,ઉલિયું,

ટુથપેસ્ટ,

મીણબતી,

માચીસ બોક્ષ,

તેલ,

1કિલોદુધનોપાઉડર,

સાણચી,

વેલન,

પાટલી,

લોઠી,

તાવેથો,

કડ્ચી,

ગરની,

સ્ટોર્,

બે ધાબળા,

બે રૂમાલ,

તાર પતરી,

 

ટોટલ 42 વસ્તુઓ સાથે કીટ તૈયાર કરતા નજરે પડે છે.

 

– રાજેશ મોરડિયા (સુરત)

 

માનવતા સાવ મારી પરવાડી નથી..આ સાચા અર્થમાં કરેલ સોસીયલ વર્ક માટે કેટલી લાઈક અને કેટલા શેર ??

 

ટીપ્પણી