દીકરી વ્હાલનો દરિયો

- Advertisement -

આપણા રાજકોટ સ્થિત એક મિત્ર ‘મનીષભાઈ બુદ્ધદેવ’ દ્વારા તેમની દીકરી “જીનલ” માટે લખાયેલ હૃદયની લાગણીઓ…..!!

બાપ-દીકરીના પ્રેમનું જે દરિયા જેવડું ઊંડાણ હોય તેને શબ્દાંકિત કરવા બદલ મનીષભાઈ તમારો દિલથી આભાર…..!!

હવે મનીષભાઈની પોસ્ટ વાંચી લો ત્યાર બાદ નીચેનું લખાણ વાંચજો !!

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

જો આપ એક બાપ હોવ તો તમારી દીકરીને હૃદય સમક્ષ લાવી, તેના જન્મ પછી જયારે તમે તેને પેલું ચુંબન કર્યું હતું તે ક્ષણને યાદ કરી તમારી દીકરી માટે તમારી ફીલિંગ્સ કોમેન્ટમાં લખજો…

જો આપ એક દીકરી હોવ તો સાસરે જતી વખતે તમારા પિતાના ખભે માથું રાખી આપ જયારે રડ્યા હતા ત્યારે પપ્પાએ તમારા માથા પર મુકેલ હાથના સ્પર્શને યાદ કરી પપ્પા માટે ફીલિંગ્સ કોમેન્ટમાં માટે લખજો.

 

ટીપ્પણી