દરરોજ જેંતીલાલનો મેઈલ મેળવો

- Advertisement -

jetilal template - Copy - Copy (3)

 

મિત્રો!

જો તમે રોજ સવારે ઈ-મેઈલ ખોલો અને સૌથી પહેલા તમને આખા દિવસ માટે હાસ્યથી ભરપૂર રિચાર્જ કરી દે તેવા મસ્ત મજા ના જોક્સ મળે તો?

મજા પડે નંઈ?

તો એના માટે શું કરશો? – આજે જ આપણી વેબસાઈટ જેંતીલાલ.કોમ પર જાઓ અને ત્યાં જમણી બાજુએ “જેંતીલાલની રમૂજ – તમારા ઇ-મેલમાં” વિભાગમાં તમારું અને તમારા મિત્રો ના ઇમેઈલ રજીસ્ટર કરાવો.

૩ મહીના સુધી આ પ્રમાણે ઈમેઈલ્સ રજીસ્ટર થયા બાદ સપ્ટેમ્બરથી રોજ આવા મસ્ત મજાના જોક્સથી ભરપૂર ઇમેઈલ મેળવવા રાહ જુઓ!

અને હા, અન્ય મિત્રો સુધી આ પોસ્ટ શેર કરીને પહોંચાડો – જેથી કરીને તેમને પણ આ દુઃખી દુનિયામાં હસવાનો મોકો મળે!

ટીપ્પણી