તો પણ વંદે માતરમ…દરેક ભારતીયે વાંચવું !

- Advertisement -

1309786115_223295722_1-Pictures-of--Current-Affairs-Indiaભ્રષ્ટાચાર ના ભુત ધુણે ભારત માં, તો પણ વંદે માતરમ,

રામદેવ જો વિરોધ કરે તો દવા ના હીસાબ મંગાય, તો પણ વંદે માતરમ

આ દેશમાં ગાયો ની કત્લેઆમ થાય, તો પણ વંદે માતરમ…

અદાણી ગુજરાત નૅ ઍકલો ખાય, તો પણ વંદે માતરમ….

લોકપાલ માં અન્ના & ટીમ જેલ માં પુરાય, તો પણ વંદે માતરમ…..

કલમાડી કરોડો નુ કરી ગજની થાય, તો પણ વંદે માતરમ…

બોમ્બ ધડાકા કરી કસાબ બિરીયાની ખાય, તો પણ વંદે માતરમ…

આવાઝ ઉઠાવો એફ.આઇ.આર. થાય, તો પણ વંદે માતરમ…

પેલા સોહરાબુદ્દીન ને મારનારા જેલ માં જાય, તો પણ વંદે માતરમ…

દિલ્હીમાં જો દેખાવ કરો તો લાઠીચાર્જ થાય, તો પણ વંદે માતરમ….

મારી-તમારી મા સરકારી દવાખાને મરી જાય, તો પણ વંદે માતરમ..

અને રાહુલ ની મા વિદેશ માં બેઠી બેઠી મોસંબી ખાય, તો પણ વંદે માતરમ……

ઓલી પાકિસ્તાન ની મંત્રી અહી જલ્સા કરી જાય, તો પણ વંદે માતરમ….

ટીપ્પણી