તમારા બધાય સાટું લાવ્યો છું !

gujarati Jokes 361મિત્રો, બાળપણમાં એક રૂપિયાની કિંમત આપણા માટે કેટલી હોય છે નહિ!

જાણે કે એક રૂપિયો ત્યારે લાખ જેટલો લાગે.

પોપિન્સ અને પાર્લેની ચોકલેટ મળી જાય એટલે તો સ્વર્ગ મળ્યું!!

દરેક વ્યક્તિનું બાળપણ કેટલું નિર્દોષ અને નિખાલસ હોય છે નહિ!

“કોઈ પણ માણસ એટલો અમીર નથી કે તે પોતાનો ભૂતકાળ ખરીદી શકે.”

– આઈરિશ લેખક ઓસ્કર વાઇલ્ડની આ ઉક્તિ સાથે મોટાભાગના લોકો સંમત થઈ જશે.

ચલો, આજે ફરી એ બાળપણમાં ડોકિયું કરીએ અને આ દુનિયાદારી ભૂલીને  થોડીવાર માટે હળવા થઈએ..!

મિત્રો શું તમને યાદ છે કે બાળપણમાં આપણે આવું બીજું પણ શું શું ખાતા?

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block