ડોક્ટરનું ઓપરેશન અને વિદ્યાર્થીઓની પરીક્ષા…

- Advertisement -

9362_joke-4ડોક્ટરનું ઓપરેશન અને વિદ્યાર્થીઓની પરીક્ષા…

ઓપરેશન પછી ડોક્ટર અને પરીક્ષા પછી વિદ્યાર્થીઓ પાસે એક જ જવાબ હોય છે……..

.

.

.

.

.

.

અમે અમારો પૂરેપૂરો પ્રયત્ન કરી છૂટ્યા છીએ…

 

હવે કંઇ કહેવાય એમ નથી…જે થાય એ ભગવાનની મરજી…..!

 

ટીપ્પણી