ડિસ્ક એન્ડ ડ્રોપ ગઈમ

મિત્રો..તમારી પાસે પાંચ દડા છે. તેને તમારે ઉપરથી મુકવાના રહેશે. માઉસની મદદથી તેને પકડો અને મુકો. અને સ્કોર કરો…જોઈએ કે કોણ સૌથી વધુ સ્કોર કરે છે. લાઈક કરી, તમારો સ્કોર નીચે કોમેન્ટમાં અચૂક લખવો…!

જલ્સા કરો ત્યારે…!!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!