જ્યારે બંનેનો સ્વભાવ એક હોય અને કોલેજમાં પહેલી વાર મળે તો..

- Advertisement -

0138_joke-3

 

જ્યારે બંનેનો સ્વભાવ એક હોય અને કોલેજમાં પહેલી વાર મળે તો..

આ રીતે સ્માર્ટ ઇન્ટ્રોડક્શન આપે છે…

છોકરીઃ તમારું નામ?

છોકરોઃ બ્લેક લોયન

છોકરીઃ મજાક કરે છે?

છોકરોઃ ના, મારું નામ કાળુસિંહ છે.

છોકરોઃ તમારું નામ?

છોકરીઃ સોફ્ટ અન્ડરવિયર

છોકરોઃ જોક કરે છે?

છોકરીઃ ના, મારો મતલબ કોમલ ચઢ્ઢા…!

 

ટીપ્પણી