“જેંતીલાલ નું જોખમ”

- Advertisement -

529953_422800921068069_1725843962_nખુશખબર મીત્રો,

 

ટુંક સમયમાં આપણા લોકલાડીલા શ્રી જેંતીલાલ નું ગુજરાતી ફીલ્મ રજુ થવા જઇ રહ્યુ છે. જેનુ નામ છે.

“જેંતીલાલ નું જોખમ”

 

ડીરેક્ટર – જેંતીકાકા.

પ્રોડ્યુસર – જેઠીકાકી.

કેમેરામેન – જમરૂ (જેંતીકાકા નો ટેણીયો)

મહેમાન કલાકાર – જેઠાલાલ અને દયાભાભી.

મુખ્ય આકર્ષણ – જેઠા અને દયાભાભી ના ગરબા.

 

જેંતીલાલનું પ્રથમ ગુજરાતી ફીલ્મ હોવાથી સરકાર દ્વારા સંપુણ કર મુક્ત વીનામુલ્યે.(ટીકીટ લેવા લાઇનમાં ઉભુ રહેવુ પડશે નહી)

ખાસ નોંધ : જે લોકો વધારે લાઇક અને શેર કરશે તેને જ આ ફીલ્મ બતાવવામાં આવશે.

 

ખાસ ઓફર –

૧) વધારે લાઇક કરનારને મળશે આગામી ફીલ્મમાં મુખ્ય હીરો કે હીરોહીન નો રોલ અદા કરવાની તક.

૨) વધારે શેર કરનારને મળશે આજીવન જેંતીલાલની આગામી ફીલ્મ વીનામુલ્યે જોવાની તક.

૩) બે માંથી કાઇપણનો કરનાર ને મળશે વીલન ની ભુમીકા અદા કરવાની તક.

ચાલો તો આજે જ આપણું પેઇજ લાઇક કરી તમારી ઉમેદવારી નોંધાવો..

લી – સુમીત ગજજર…

ટીપ્પણી