જે “ચા ” ના રસિયા છે એમના માટે સ્પેસીઅલ નવી સ્ટાઈલ માં ચા તે છે “ચોકલેટ ટી ”

0
7

1017548_141070259430758_1148128173_n

હેલ્લો મિત્રો ગૂડ મોર્નિંગ ,

જે “ચા ” ના રસિયા છે એમના માટે સ્પેસીઅલ નવી સ્ટાઈલ માં ચા તે છે “ચોકલેટ ટી ”

જે લોકો એ ઉટી , કોડાઈ કેનાલ અને મસુરી ની વિઝીટ લીધી હશે એ લોકો એ તો પીધી જ હશે ચોકલેટ ટી .

પણ આને તમે એજ સ્વાદ માં ઘેર પણ બનાવી શકો છો . ઇઝી અને ફાટા ફટ બને એવી વસ્તુ છે આ . ઠંડી અને ચોમાસા

ની ઋતુ માં આને પીવાની મજા જ કઈક જુદી છે .

 

સામગ્રી :-

 

દૂધ 1 કપ

સુગર અડધી સ્પૂન

ચા અડધી ચમચી

ઈલાયચી ના 2 દાના (આછા ટેસ્ટ માટે)

ડેરી મિલ્ક ચોકલેટ 1 (નાની સાઈઝ )

ચોકલેટ સોસ 1 સ્પૂન (દરેક સુપર માર્કેટ માં આસાની થી મળે છે)

 

રીત :-

દૂધ માં ચા ,સુગર ,ઈલાયચી મિક્ષ કરી ને બરોબર ઉકાળો .

પછી ઉકળે એટલે ડેરી મીલ્ક ઉમેરો એ ઓગળે એટલે એક

ટી મગ મા ટી કાઢી ને એમા ચોકલેટ સોસ ઉમેરો .

 

અને પછી તમે એને ગરમ ગરમ પીઓ નવા જ ટેસ્ટ માં ડીલીસીઅસ ચોકલેટ ટી .

 

રસોઈ ની રાની :- રૂપલ સથવારા (મેલબોર્ન ,ઓસ્ટ્રેલિયા )

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here