જેન્તીએ તો જબરી કરી !

- Advertisement -

Gujarati Jokes 442જેંતી એક લેક્ચર એટેન્ડ કર્યો ત્યાં તેને ભુખ લાગી એટલે તે તો કેન્ટીનમાં જઈ ને તે વડા પાઉં મંગાવે છે.

જેવો તે પાઉં ખાવા જાય છે કે તેની પ્લેટમાં નીચે લખ્યું હોય છે, “જન્નત”


તો હવે તમારે એ કહેવાનું છે કે જેંતી જે પ્રોફેસરનો લેક્ચર એટેન્ડ કરતો હતો એનું નામ શું હશે?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

વિચારો

.

.

.

.

.

.

.

.

.

.

.

વિચારો વિચારો

.

.

.

.

.

.

.

.

જવાબ છે “ઈશ્ક કી છાઓ”


જિનકે “Sir” હો “ઈશ્ક કી છાઓ”, “પાઉં” કે નીચે “જન્નત” હોગી !

માથું ના ખંજવાળો આ તો ફિલ્મ “દિલસે” નુ ગીત છે ! 😛

સૌજન્ય : બૈજુભાઈ ત્રિવેદી

ટીપ્પણી