‘જેંતી, જરા તારો મોબાઈલ આપ તો…’

- Advertisement -

101218_indian_boy_holding_mobile_cell_phone_businessman_bijapur_karnataka_india_IMG_9170પપ્પા : ‘જેંતી, જરા તારો મોબાઈલ આપ તો…’

જેંતી : ‘એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.’

એમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા, બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યાં. આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા અને મેમરી કાર્ડ સુદ્ધાં ફોર્મેટ કરી નાખ્યું….

‘હા પપ્પા હવે લ્યો…’

પપ્પા : ‘થેંક્યુ…. કંઈ નહીં…. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે માત્ર ટાઈમ જોવો હતો.’

ટીપ્પણી