જેંતી અને છોકરી ફ્લાઇટમાં…

4003_joke-8

જેંતી મુંબઇથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટમાં જતો હતો….!

એની પાસેની સીટ પર એક છોકરી બેઠી હતી.

જેંતીએ છોકરી સાથે વાત કરવાનું વિચાર્યું પણ શું બોલવું અને ક્યાંથી શરૂઆત કરાવી તેની તેને ખબર ન હતી પડતી!

છેલ્લે જેંતીએ બધી જ હિંમત ભેગી કરી છોકરી સાથે વાત શરૂ કરી.

જેંતી : શું તમે પણ લંડન જઇ રહ્યા છો?

છોકરી : ના, પાકિસ્તાન ! હા હા હા…!

ટીપ્પણી