જેંતી અને એન્જિનીયરની ભરતી

4243_joke-5

 

 

નવા એન્જિનીયરની ભરતી વખતે HR વાળાએ જેંતીને સવાલ કર્યો:

સાંજે છ વાગતા તમને કોમ્પ્યુટર બંધ કરી ઘરે જવાની ઉતાવળ તો નહિ હોય ને…?

ના સાહેબ, મને એવી ટેવ નથી, એ બધું તો હું દસ મિનીટ પહેલા જ કરી લેતો હોઉં છું…….

 

ટીપ્પણી