જેંતીનું ઓપરેશન

- Advertisement -

8123337-expressions--young-handsome-business-man-in-black-suit-and-tie-counting-money-gray-backgroundજેંતીનું  ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન લગાવવા ગયા ત્યારે

એકાએક જેંતી બોલ્યો : ‘ડોક્ટર સાહેબ, એક મિનિટ જરા ઉભા રહો !’

ડોક્ટર ઊભા રહી ગયા. જેંતીએ પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.

આ જોઈને ડોક્ટર સાહેબ બોલ્યા: ‘અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે ? લઇ લઈશું એ તો….’

જેંતી : ‘ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબ…હું તો મારા રૂપિયા ગણી રહ્યો છું….!’

ટીપ્પણી