જેંતીએ નોકિયાનો સૌથી મોટી સ્ક્રીનવાળો મોબાઇલ ફોન ખરીદ્યો

0793_joke-8જેંતીએ નોકિયાનો સૌથી મોટી સ્ક્રીનવાળો મોબાઇલ ફોન ખરીદ્યો

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે કેમ સૌથી મોટી સ્ક્રીનવાળો મોબાઇલ ખરીદ્યો

કેમ કે જેંતી જોવા માગતો હતો કે આખરે એ બે વ્યક્તિઓ કોણ છે જે…

ફોન સ્વિચ ઓન કરતા જ હાથ મિલાવતા જોવા મળે છે….!

 

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!