જીવનની અનોખી સ્વાદીષ્ટ વાનગી :

woman_loving_life1 કિલો પ્રેમ લઇ એમાં બરોબર 200 ગ્રામ સ્મિત ઉમેરો પછી એમાં 4 ચમચી વિશ્વાસ અને 30 ગ્રામ જેટલી સહાનુભુતિ તથા 1 લીટર સત્ય ઉમેરો, જે મિશ્રણ તેયાર થાય એમાં એટલા જ વજન નો આનંદ રેડી ને થોડા સમય સુધી મૂકી રાખો, એકાદ કલાક પછી યોગ્ય કદના ચોસલા પાડીને દોસ્તો અને દુશ્મનો વચે વેચો, આ સ્વાદીષ્ટ વાનગીનું નામ છે – ‘ પ્રેમભર્યું જીવન’

ઉભરતા લેખક : કાજલ મકવાણા (સુરત)

ટીપ્પણી