જાણો : જર્મનીની સૌથી મોટી એરલાઇન્સ “લુફ્તાન્સા(Lufthansa)” ના લોગો પાછળનો ઇતિહાસ.

1325_611587168862858_1160645577_n

 

જર્મનીની સૌથી મોટી એરલાઇન્સ “લુફ્તાન્સા(Lufthansa)” લોગો પાછળનો ઇતિહાસ.

—————————————————-

“લુફ્તાન્સા(Lufthansa)” આ શબ્દ એફ.એ. ફિશર વોન પોટુરઝિન (F.A. Fischer von Poturzyn) દ્વારા રચવાંમા આવ્યો હતો. તેમણે “લુફ્તાન્સા” નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યુ છે. જો તમને રસ હોય તો આ પુસ્તક જરૂર વાંચવી જોઈએ.

“લુફ્તાન્સા” શબ્દ એ બે સંસ્કૃત શબ્દોને જોડીને બનાવ્યો છે, “લુપ્ત(Lufth)” અને “હંસા(hansa)” એટલે કે ” લુપ્ત(અદ્રશ્ય ) થઇ જતો હંસ

આ લોગો ડૉ. ઓટ્ટો ફિર્લે (Otto Firle) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ લોગો બનાવતી વખતે તેમણે મુક્ત મને ઊડતા સફેદ હંસની કલ્પના કરી હતી અને આ વિચારમાંથી લુફ્તાન્સાનો લોગો બન્યો.

સંક્ષિપ્તમાં:

આ એરલાઇન્સે જ્યારે જર્મનીમાં પ્રથમ વિમાનસેવા શરૂ કરી, ત્યારે તેઓના વિમાન વિશાળ શુદ્ધ સફેદ હંસ જેવા દેખાતા હતા. આ એરોપ્લેનો આકાશમાં ઉડીને દુર જતાં અને ધીમે ધીમે આકાશમાં અદ્રશ્ય થઇ જતાં, જાણે ઊંચે આકાશમા ઉડતાં હંસ આકાશના હૃદય માં અદ્રશ્ય થઈ જાય અથવા સમાય જાય! સંસ્કૃતના જોડિયા શબ્દ લુપ્ત-હંસ ને જાણે વિમાન માટે ઉપમા આપી હોય તેવું આના લોગો અને નામ પરથી ચરિતાર્થ થાય છે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block