જાણો અને માણો, “ઝટપટ બ્રેડ ફિંગર”

- Advertisement -

156142_10201868187413184_1221896872_n

 

જાણો અને માણો, “ઝટપટ બ્રેડ ફિંગર”

====================

સામગ્રી :

 

બ્રેડ , ઉભી કટ કરેલી 4 – 5 નંગ

મેદો – 1 / 2 કપ

આદુ ની પેસ્ટ – 1 /2 ટી .સ્પૂન

લસણ ની પેસ્ટ – 1 ટી .સ્પૂન

લાલ મરચું પાવડર – 1 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તલ – 4 – 5 ટે .સ્પૂન

પાણી જરૂર મુજબ

ઓઈલ તળવા માટે

 

રીત :

 

એક પે ન માં ઓઈલ ગરમ કરવા મુકો .

એક બોવ્લ માં મેદો , આદુ ની પેસ્ટ , લસણ ની પેસ્ટ , મીઠું , લાલ મરચું મિક્ષ કરો . જરૂર મુજબ પાણી નાખી ખીરું બનાવો .

એક ડીશ લઇ તલ પાથરી દો .

એક બ્રેડ નો પીસ લઇ ખીરા માં ડીપ કરી , તલ માં રગદોળી તળી લો .

ગરમ ગરમ પીરસો .

 

આપણું પેઈજ લાઈક કરો રસોઈની રાણી

ટીપ્પણી