જલ્સા કરોને જેંતીલાલ!

- Advertisement -

7246_665461590135333_1691577680_nઅમુક મિત્રો અહીં જે હું વેબસાઈટની લિંક શેર કરું કે ફોટો શેર કરું તેનાથી જ સંતુષ્ટ રહે છે…તેમને કદાચ એ ખબર નથી કે જેંતીલાલ ડૉટ કોમ વેબસાઈટ ઉપર તેઓ એવો ખજાનો પ્રાપ્ત કરી શકે છે કે જે બધો જ ફેસબૂક પર ઠાલવવો શક્ય નથી!

ફેસબૂક પર હું વધીને દિવસની ૧૦ પોસ્ટસ મૂકતો હોઈશ…ખરું ને? – તેમાં જલ્સા થાય છે ને?

પણ જ્લ્સા ની કોઈ લિમિટ નથી …સાચી વાત? – તો પછી ફેસબૂક કરતા બમણી અથવા ત્રણ ગણી પોસ્ટ્સ જ્યાં થાય છે તેવી jentilal ડોટ કોમ સાઈટ પર જઈને બમણા કે ત્રણ ગણા જલ્સા કરોને ભાઈસા’બ!

જો જો પાછા સાઈટ બહુ ગમી જાય તો ફેસબૂક પેજ પર પાછા આવવાનું ભૂલી ના જતા!

તમસો મા જ્યોતિર્ગમય – અજ્ઞાન ના અંધકાર ને દૂર કરવા અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા આ પોસ્ટ કરી……હા હા હા! જલ્સા કરોને જેંતીલાલ!

– જનહિતમાં જારી!

ટીપ્પણી