જયા પાર્વતી પર્વની શુભકામનાઓ !

- Advertisement -

389046_491591530855674_991019423_n

 

આ દેશની એ જ વિશેષતા છે કે અહીની સ્ત્રીઓ બાળપણથી જ ત્યાગ અને સમર્પણના પાઠો ભણે છે, તેને માટે વ્રતો કરે છે. ભુખ અને પ્યાસ જે વ્યક્તિનો સ્વભાવ છે તેની સામે સંઘર્ષ કરી સંયમનો ગુણ કેળવે છે…

આ સમયે છોકરાઓની એ ફરજ છે કે આપણી બેનનું આ દિવસોમાં ધ્યાન રાખવું.

એ લોકો શું કરે છે એ તમારે રીયલાઈઝ કરવું હોય તો એક કામ કરજો, જો તમને ચા કે કોફી પીવાની ટેવ હોય તો ખાલી એક ટાઈમ ના પીતા…..તમને ખબર પડી જશે કે સંયમ રાખવો કેટલો દુષ્કર છે.

જયારે તેની સામે આપણી બેનો પાંચ પાંચ દિવસના કોરા – ઉપવાસ (પાણી પણ નહિ પીવાનું) કરતી હોય.

તો શું આપણી તે ફરજના બને કે આપણે તેઓનું ધ્યાન રાખીએ ??

ચાલો મને કહો કે કયો ભઈલો તેની લાડલી બેનનું ધ્યાન આ પાંચેય દિવસે રાખશે ? તમારી લાડકી બેનને પોસ્ટમાં ટેગ કરો.

આપણું પેઈજ લાઈક કરો જલ્સા કરોને જેંતીલાલ

 

 

ટીપ્પણી