જમાના બદલ ગયા હે….

- Advertisement -

410043જેંતી ક્લાસમાં જોર જોરથી હસતો તો…

એક છોકરી આવીને બોલી, “સ્ટેન્ડ અપ ! કોણ છે તું ?”

જેંતી : તું કોણ છે ?

છોકરી : મોનીટર !

જેંતી વધુ જોર જોરથી હસવા લાગ્યો…અને ધીમેથી બોલ્યો…

“તારા દિવસો ગયા ગાંડી હવે તો લેપટોપ અને LCD નો જમાનો છે…!”

ટીપ્પણી