જન હિતમાં જારી :

- Advertisement -

1003445_540437536003320_251528637_n

 

જન હિતમાં જારી :

 

વરસાદને કારણે રદ કરાયેલી ટ્રેનો

 

અમદાવાદ – દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચે આજે આંશિક કે સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનોની યાદી પશ્ચિમ રેલવેએ બહાર પાડી છે. આ ટ્રેનોના નામ મુજબ છેઃ

 

– મુંબઈ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (રદ)

– મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર (રદ)

– વલસાડ-વિરમગામ પેસેન્જર (રદ)

– વલસાડ-અમદાવાદ ટ્રેન 19109 (રદ

– અમદાવાદ-મુંબઈ કર્ણાવતી (સુરત ખાતે રદ)

– અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર (સુરત ખાતે રદ)

– વિરમગામ-વલસાડ પેસેન્જર (વડોદરા ખાતે રદ)

– અમદાવાદ-વલસાડ પેસેન્જર રદ

– અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સપ્રેસ (સુરત ખાતે રદ)

– મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ રદ

– અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ રદ

– અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી રદ

– વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી રદ

– મુંબઈ-અમદાવાદ પેસેન્જર (મુંબઈ-મરોલી વચ્ચે રદ)

– અમદાવાદ-મુંબઈ પેસેન્જર (મરોલી-મુંબઈ વચ્ચે રદ)

 

વધુને વધુ શેર કરો…!

 

આપણું પેઈજ લાઈક કરો જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી