છોકરીની પ્રોફાઈલ ફોટો શું કહી જાય?


૧) જો ૧૦૦૦ ફ્રેંડ સાથે સુંદર ફોટો હોય… તો સમજી જ લ્યો કે ૧૦૦% ફેક પ્રોફાઈલ! સમય બરબાદ ના કરવો.

૨) જો પ્રોફાઈલ ફોટો કેટરીનાનો હોય… તો સમજી લ્યો કે મેડમ શરમાળ, શ્યામવર્ણી અથવા બંને હોઈ શકે.

૩) છોકરી સાથે કોઈ છોકરાનો પણ ફોટો હોય… તો સમજી લ્યો કે ઓલરેડી રિઝર્વ્ડ છે, બોસ!

૪) એક કરતા વધારે છોકરીઓ સાથે હોય… તો સમજવું કે પોતે દેખાવડી નહિં જ હોય, એટલે ગામની જાહેરાત સાથે-સાથે કરે છે.

૫) જો ફોટો તેના સાઈડ એન્ગલથી લીધો હોય અને તેમાં પણ ફેસ નો જ ફોટો હોય.. તો સમજી જ લ્યો કે કાયા સ્થૂળ છે.. અને વજન ઉતારવાનાં પ્રયાસ ચાલુ છે.

૬) જો ફોટો કોઈ બેબી, કેક, હાર્ટ કે પછી બીજી કોઈ સ્ટુપીડ વસ્તુનો હોય… તો સમજવું કે હજી સ્કુલમાં ભણતા કોઇ બેબી છે અથવા કોઈ નાનું બાળક છે.

૭) જો દુરથી લીધેલો ફોટો હોય… તો સમજો કે તે પ્રોફાઈલ સાચી જ છે. બસ તેને તમારી આંખથી ઝૂમ કરીને જોવાનું રહશે કે કંઈ જોવા જેવું છે?

૮) સુંદર ફોટો અને આખી પ્રોફાઇલ હિડન છે…  આ તમારા માટે હોઈ શકે. પણ ખુશ થવાની કંઈ જરૂર નથી, તે કંઈ તમારી ફ્રેંડ રીક્વેસ્ટ નહિં સ્વીકારી લે! શક્ય હોય તો પોક કરવાનું ચાલુ રાખો. જેવા જેના નસીબ.

9) છોકરાનો ફોટો હોય તો? … રોંગ નંબર!

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block