છોકરીએ નવું લેપટૉપ ખરીદ્યું

- Advertisement -

Woman_Laptop

 

છોકરીએ નવું લેપટૉપ ખરીદ્યું

(હસો નહીં, જોક હજુ પત્યો નથી, બાકી છે..)

 

છોકરી ખુશ થઈને ઘરે ગઈ,

સાંજે ભડકતા પાછી દુકાનદાર પાસે આવી અને બોલી..

આ લેપી સાવ બેકાર છે..

આમાં જૂના પીસીની ફાઈલ પેસ્ટ જ નથી થતી..

 

દુકાનદારઃ નોટ પોસીબલ,

આ લેટેસ્ટ લેપટોપ છે અને તેમાં આવું થઈ જ ન શકે..

તમે જરા કહેશો કે તમે કૉપી-પેસ્ટ કેવી રીતે કર્યું હતું?

 

(છોકરી દુકાનદારને ઘરે લઈ ગઈ..)

 

તેના કમ્પ્યુટરને ઓન કર્યું..

માઉસથી રાઇટ ક્લિક કર્યું અને ફાઇલ કૉપી કરી..

પછી પીસીમાંથી માઉસ કાઢી લેપટૉપમાં લગાડ્યું

અને રાઇટ ક્લિક કરીને બોલી..

લો જૂઓ, આમા પેસ્ટનો ઓપ્શન જ નથી આવતો..

 

દુકાનદાર ઓન ધ સ્પોટ બેહોશ

સાચેજ છોકરીઓ વધારે પડતી હોંશિયાર હોય છે …….

 

ટીપ્પણી