” ચીઝ કોલ્ડ વેફર્સ ” – “ABCD – ANY BODY CAN DO” !!!!

images (1)” ચીઝ કોલ્ડ વેફર્સ ”

 

** સામગ્રી :-

– વેફર્સ : ૧૦૦ gm

– ચીઝ : ૨ ક્યુબ

– ટોમેટો કેચપ : જરૂર પ્રમાણે

– રેડ ચીલી સોસ : જરૂર પ્રમાણે

– કોથમીર : ૨ ટી.સ્પુન

 

** રીત :-

એક પ્લેટમાં વેફર્સ ગોઠવી તેના પર ચીઝ ખમણી લેવું. તેની ઉપર ટોમેટો કેચપ તેમજ રેડ ચીલી સોસ નાં ડોટ્સ મુકવા. હવે તેને કોથમીર વડે ગાર્નીશ કરી ઠંડી કરી સર્વ કરવી.

હમણાં બાળકોએ વેકેશન ચાલે છે તો બાળકો પાસે જ આવી વાનગીઓ બનાવડાવીને તેમને પ્રોત્સાહિત કરી શકાય છે તેમજ તેમના વેકેશન નો સદુપયોગ પણ થઇ શકે છે.

સૌજન્ય : હર્ષા બેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી