ચાલો માણીએ…! “ફરાળી પીઝા”

936794_535580539812382_924059168_nચાલો માણીએ…!

 

“ફરાળી પીઝા”

 

સામગ્રી

500 ગ્રામ બટાક

50 ગ્રામ મોરિયાનો લોટ

250 ગ્રામ દૂધી

50 ગ્રામ કોપરાનું છીણ

1 ટીસ્પૂન તલ

1 ટીસ્પૂન ગરમ મસાલો

1 ઝૂડી લીલી કોથમીર

1 લીંબુ

25 ગ્રામ માખણ

તજ લવિંગ ખાંડ મરચું સ્વાદ અનુસાર

મીઠું સ્વાદ અનુસાર

તેલ જરૂર પ્રમાણે

 

રીત

-મોરિયાના લોટની કડક કણક બાંધો

-તેને હાથથી થપથપાવી રોટલો તૈયાર કરો

-બેકિંગ ડિશમાં તેલ લગાડી આ રોટલો શેકી લો.

-રોટલા ઠંડા પડી જાય એટલે તેને ઉપયોગમાં લઈ શકો છો

-સિંગદાણા કોથમીર આદું મરચાંમાં જરૂર પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ચટણી બનાવો

-દૂધીને છોલી છીણી લો, અને બટાકા બાફી છોલી લો

-હવે એક વાસણમાં તેલ મુકી તેમાં તજ લવિંગથી વઘાર કરો. અને દૂધી બટાકાના મીશ્રણને સાંતળી લો

-આ ફરાળી પીઝાનું પુરણ તૈયાર છે.

-રોટલાને બેક કરો તેના પર ચટણી પાથરી દો હવે તેના પર પુરણ પાથરો

-રોટલાને બેક કરી તેને પીઝાની જેમ તૈયાર કરો

-હવે તેને દહીં કે ફુદીનાની ચટણી સાથે સર્વ કરો અને ફરાળી પીઝાની મઝા

 

સૌજન્ય : સુરતી જમણ

ટીપ્પણી