ચાર્લી ચેપ્લીન ના જીવનનો સાચો બનાવ છે.

- Advertisement -

46074_680656798615812_1675769920_nચાર્લી ચેપ્લીન ના જીવન નો સાચો બનાવ છે.

એક શો માં નવ વ્યક્તિ ધ્વારા એકજ સ્ટેજ પર ચાર્લી ચેપ્લીન ની નકલ કરી જેમાં ખુદ ચાર્લી ચેપ્લિન પણ હતા. સ્પર્ધામાં ચાર્લી ચેપ્લીન નો નંબર ત્રીજો આવ્યો.!!!

મિત્રો, આપણી પોસ્ટ ને તરત જ બેઠી મુકવા વાળા અને ૪લાખ કરતા વધુ લાઈક વાળા પેજ ને આ સાચો બનાવ ભેટ!!

સૌજન્યઃ વિનોદભાઈ ચાવડા

ટીપ્પણી