ચાઈનાના પ્રોડક્ટ ની દાસ્તાન !

Gujarati Jokes 366એક ચાઈનીસ માણસ એક આફ્રિકન મહિલા સાથે પરણ્યો અને થોડા સમય બાદ તેઓને ત્યાં એક છોકરાનો જન્મ થયો.

જન્મના બે મહિના બાદ તે છોકરાનું અવસાન થઇ ગયું.

જયારે છોકરાની અંતિમયાત્રા હતી ત્યારે પેલી આફ્રિકન મહિલા રડતા રડતા મોટે મોટે થી ચીસો પાડતી હતી,

“મને તો ખબર જ હતી….મને તો ખબર જ હતી”

આ જોઈ તેના પરિવારના એક વયોવૃધ્ધ વ્યક્તિ તેને બાજુ પર લઇ શાંત રાખીણે પૂછ્યું કે શું ખબર હતી તને?

તેણે જવાબ આપ્યો,

“ચાઈનાના પ્રોડક્ટ ક્યારેય બરોબર ચાલ્યા ? – તે આજે ચાલે?”

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block