ચાઇનીઝ મોબાઇલ અને પતિનો પ્રેમ

2930_joke-5

 

ચાઇનીઝ મોબાઇલ અને પતિનો પ્રેમ

પત્નીઃ તમે મને કેટલો પ્રેમ કરો છો?

પતિઃ હું તને બહુ પ્રેમ કરું શું ડાર્લિંગ, જેને માપી નથી શકાતો..

પત્ની- તો પણ, તહો મને

પતિઃ સારૂં, હું એક મોબાઇલ ફોન જેવો છું અને તુ મારું સિમ કાર્ડ છે, હું તારા વિના કંઇ નથી….

પત્નીઃ ખરેખર….તમે કેટલા રોમેન્ટિક છો…

પતિઃ (મનમાં ને મનમાં)- ગાંડી છે…એને તો એ પણ યાદ નથી કે મારો મોબાઇલ ચાઇનીઝ છે, જેમાં ચાર સિમ કાર્ડ નાંખી શકાય છે…….!

 

ટીપ્પણી