ગ્રિલ્ડ પીચ વિથ બ્લુબેરી સન્ડે :

- Advertisement -

164639_142709565933494_434051972_n

 

આઈસ્ક્રીમ ને નવી રીતે માણો

 

ગ્રિલ્ડ પીચ વિથ બ્લુબેરી સન્ડે :

 

સામગ્રી :

2 મીડીયમ પીચ , વચ્ચે થી કાપી બીજ દુર કરેલા

1 Tbsp સુગર (ખાંડ )

½ tsp લીંબુ નો રસ

1 Tbsp મધ

¼ tsp of તજ પાવડર

1 Tbsp મોરું માખણ, ઓગળેલું

1 કપ બ્લુબેર્રી

વેનીલા આઈસ્ક્રીમ , સર્વ કરવા માટે

 

રીત :

1) ગ્રીલ પેન ને મીડીયમ આંચ પર પ્રીહીટ કરો

2) એક મોટા બાઉલ માં માખણ તજ અને મધ મિક્સ કરો . હવે તેમાં પીચ ને ઉમેરો પીચ ને સરખી રીતે તેમાં મિક્સ કરો જેથી તેના પર માખણ તજ અને મધ નું મિશ્રણ સરખું મેરીનેટ થાય .

3) હવે આ મેરીનેટ થયેલા પીચ દરેક બાજુ લગભગ 2 મિનીટ સુધી ને ગ્રીલ પેન માં સાંતારો

4) એ તૈયાર થાય ત્યાં સુધી માં મીક્ષર માં બ્લુબેરી , સુગર અને લીંબુ નો રસ નાખી ને એની એક સ્મૂથ જ્યુસ તૈયાર કરો

5) હવે તેને ગરણી વડે ગારી લો .

6) હવે સર્વ કરવા માટે, એક અડધું ગ્રિલ્ડ પીચ લઇ તેને સર્વિંગ પ્લેટ માં મુકો, તેના પર એક નાનો સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ મુકો ત્યારબાદ તેના પર આપને તૈયાર કરેલા બ્લુબેરી સોસ નાખો . તેના પર 3-4 આખી બ્લુબેરી નાખો

ટીપ્પણી