ગુર્જરી હેન્ડીક્રાફટ ડોટ કોમ

- Advertisement -

banner_with URLમિત્રો ! કરછથી આપણા મિત્ર રૂપેશભાઈ આપણા સૌ માટે એક સરસ વેબસાઈટ ચલાવે છે. કહેવાય છે ને કે આર્ટ હમેશા અમુલ્ય હોય છે ! કારણ કે તેની સાથે માનવીય સ્પર્શ જોડાયેલ હોય છે. પરદેશમાં રહેતા ગુજરાતીઓને જયારે પણ ગુજરાતની યાદ આવે ત્યારે સૌથી પેલા અહીની સંસ્કૃતી અને પરંપરા યાદ કરતા હોય છે. હા, મિત્રો! ગુર્જરી હેન્ડીક્રાફટ ડોટ કોમ એક માત્ર ગુજરાતની એવી વેબ સાઈટ છે જે ગુજરાતી સંસ્કૃતીને રોજ્બરોજમાં આપણી સાથે જોડી દે.

જો તમને પરદેશમાં બેઠા બેઠા ગુજરાતની માટીની સુગંધ આપતું “મડ વર્ક” મળે તો ?

ગુજરાતના છેવાડાના ગામથી ભીખ ના માંગીને જાતે રોટલો રળતી સ્ત્રીના હાથેથી ભરતકામ કરી બનાવેલ સલવાર કે સાડી મળે તો ?

તો તમારી રાહનો અંત આવી ગયો છે. આ વેબ સાઈટ પરથી તમે ટ્રેડીશનલ લેપટોપ બેગ તથા પર્સ, મડ પેઈન્ટીંગ, મડ વર્ક, કેનવાસ પેઈન્ટીંગ, ભરતકામ કરી બનાવેલ સાડી, પિલો કવર,સલવાર, વોલ હેન્ગીંગ, બેગ્સ અને ઘણું બધું ખરીદી શકો છો…! અને તે પણ એકદમ વ્યાજબી ભાવમાં…! તેમની આ વેબસાઈટની એકવાર અચૂક મુલાકાત લેજો…!

પોસ્ટને તમારા એન.આર.આઈ. મિત્રોમાં અચૂક શેર કરજો…!!

ટીપ્પણી