ગુજરાત યુનિવર્સિટીનો હોશિયાર જેંતી

હાવર્ડ, ઓક્સફર્ડ, ટેક્સાસ યુનિવર્સિટીના યુવક સાથે ગુજરાત યુનિવર્સિટીનો જેંતી બેઠો હતો.

તમામને એક કોમન પ્રશ્ન પુછવામાં આવ્યો. વિશ્વની સૌથી ઝડપી વસ્તું કઇ

ઓક્સફર્ડ : લાઇટ

હાવર્ડ :  વિચાર

ટેક્સાસ : આંખની પાપણ

ગુજરાત યુનિવર્સિટીનો જેંતી : લૂઝ મોશન.

કારણ કે, ગઇ રાત્રે જ્યારે હું બેડમાં હતો ત્યારે આંખની પાપણો ખોલુ, વિચારુ અને લાઇટ ચાલું કરું તે પહેલા તો બધું થઇ ગયુ હતું.

 

ટીપ્પણી