ગુજરાત એટલે અઢળક ટેલેન્ટ નો ભંડાર!

ગુજરાત એટલે અઢળક ટેલેન્ટ નો ભંડાર!
પછી એ ડાન્સ હોય, સંગીત હોય, ગાયકી હોય, મિમિક્રી હોય, રમત-ગમત, ટેક્નોલોજી હોય, સમાજ સેવા હોય હોય કે પછી સાહિત્ય હોય !

ગરવો ગુજરાતી કદી પાછો ન પડે !

ચાલો, આવા ખમીરવંતા ગુજરાતીઓ ને સાથે મળી ને એક પ્લેટફોર્મ પૂરું પાડીએ કે જેથી કરીને એમની આગવી ટેલેન્ટ વિશ્વ સમક્ષ આવી શકે!

જય જય ગરવી ગુજરાત !

તમારી કે તમારા સગા સંબંધી કે મિત્રો ની આગવી ટેલેન્ટ વહેલી તકે ફેસબૂક પર મેસેજ કરો!

ટીપ્પણી