ગુજરાતી શોલે થોડી ઘણી જાહેરાતો સાથે…

Sonakshi-Sinha-Picગબ્બર: અબ તેરા ક્યા હોગા કાલીયા ??

કાલીયા : સાહેબ હુ કાલીયા છુ વિજય માલ્યા નહી સૌ હારાવાના થશે

ગબ્બર: યહા સે પચાસ પચાસ કૌસ દુર જબ બચ્ચા રોતા હૈ

આમીરખાન : જો તમારુ બાળક વધારે રડતુ હોય તો ગબ્બર ના ડર નુ નહી કુ-પોષણ નુ શિકાર હશે

કાલીયા: સરદાર મૈને આપકા નમક ખાયા હૈ

સોનાક્ષી સિન્હા : ક્યા આપકે ટુથ પેસ્ટ મૈ નમક હૈ ????

ગબ્બર : તો અબ ગોલી ખા

હરસમસા ના રોગો માથી છુટકારો આપતી કેપસુલ અને ગોળી

ગબ્બર: જો ડર ગયા સમજો મર ગયા

માઉનટેન ડ્યુ : ડર કે આગે જીત હૈ

કાલીયા: મર્યા પછી પેનટ ખંખેરીને ઉભો થાય છે

સૈફ અલી ખાન : અમુલ માચો બડે આરામ સે

Via-વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી

ટીપ્પણી