ગુજરાતી કાવ્યાત્મક સી.આઇ.ડી

253527_519124734813879_9495694_nઅભીજીત સર ખુની ઑળગી ગયો છે વાડ,

એ.સી.પી દયા આપડી રીક્ષા કાઢ.

સર આ ચોકલેટ ના રેપર પર લાગ્યુ છે ખુન

દયા ખુની સમજતો હશે ખુન કરતા પેહલા મીઠુ ખાવા મા નવ ગુણ

જલ્દી જતી નથી જીવનમાં કોઇ ખોડ,

દયા ટોઇલેટ લાગી છે દરવાજા તોડ

મુજરીમ હોય ડુગળી કે હોય બટાટા

દયાના ખાવા પડે છે એણે ચાટા

સાજે જમો તો ગુજરાતીમા વાળુ છે

દયા આ દાળમા કૈઇક કાળુ છે

સર તમે દરેક ને કહો છો કે તને થશે ફાસી,

પણ આ સુરંગ ખોદી ને લોકો જાય છે નાસી.

નોધ –

મુજરીમ સર મને આપી દો ફાસી

આવી કવિતા વાચી ગયો છુ હુ ત્રાસી.

જો કવિતા પસંદ પડેતો કોમેન્ટ્સમાં “ભાઈ-ભાઈ” એવું જરૂરથી લખજો

ટીપ્પણી