ગર્વથી કહું છું, હું ગુજરાતી છું !!

ભલે હું PIZZA ને PIJAA કહેતો હોઉં

ભલે હું ZERO ને JIRO કહેતો હોઉં

ભલે હું SNACKS ને SNAKES કહેતો હોઉં

ભલે હું IMPOSSIBLE ને UNPOSSIBLE કહેતો હોઉં

પણ સભ્યતાં, સંસ્કૃતિ, સંસ્કાર, દુનિયાદારી અને બીઝનેસમાં વિશ્વમાં બધાથી આગળ છું

ત્યારે તો ગર્વથી કહુ છું કે,

“હું ગુજરાતી છું”

“ગર્વ છે ગુજરાતમાં છું, ગર્વ છે ગુજરાતી છું!”

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block