ગર્લફ્રેન્ડની ફોન-બુક :

frગર્લફ્રેન્ડની ફોન-બુક :

 

સ્માર્ટ ગર્લ-ફ્રેન્ડના મોબાઇલમાં એના બોય-ફ્રેન્ડના નંબરો કેવા કેવા નામે સેવ થયેલા હોય છે….?

 

રીતેશ રિ-ચાર્જવાળો

બકુલ બાઇકવાળો

કલ્પેશ કારવાળો

પરેશ પાર્ટીવાળો

જિજ્ઞોશ જલ્સાવાળો

ટીકુ ટાઇમપાસ

 

બીજા કોઈ નામ ધ્યાનમાં આવે છે…?

ટીપ્પણી