ગરવા ગુજરાતીઓ માટે ગર્વના સમાચાર :

216270_10152805663605165_510853343_nગુજરાતનો કલ્પસર પ્રોજેક્ટ ફ્રેશ પાણી સાચવવા માટેનો વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે…નકશામાં જોશો તો ખ્યાલ આવશે કે આ કરવા માટે સરકારે ખંભાતના અખાતમાં ૩૦ કિલોમીટરનો ડેમ બનાવો પડશે…પાણી સાચવવાની કેપેસીટી છે ૧૦,૦૦૦ એમ.સી.એમ. !

આ મહત્વના સમાચાર અંતિમ ગુજરાતીને પહોચાડવા પોસ્ટને એકવાર તો અચૂક શેર કરજો…!

ટીપ્પણી